શ્યામ તારા સ્મરણો...... ભાગ -૫

by aartibharvad in Gujarati Love Stories

રાત તો આખી રડવામાં વીતી ગઈ અને સવાર નો સુરજ વિરહની વેદના સાથે જ ઉગ્યો,સંધ્યા ની આંખો રડી રડીને લાલચોળ થઇ ગઈ હતી અને સુજી ગઈ હતી.સંધ્યા ચુપ ચાપ ઘરના કામમાં લાગી ગઈ દરરોજ તો ભક્તિ ગીતો ગાતી ...Read More