ઉંબરો ઓળંગી ગઈ…. – દિવ્યેશ ત્રિવેદી

by Smita Trivedi in Gujarati Women Focused

પૂર્ણ ચન્દ્રને ભેટવા ઉછળતાં મોજાં પથ્થરો પર અફળાઈને કારમો ચિત્કાર કરી શમી જતાં હતાં. તેમના રુદનથી જાણે પથ્થરો ભીના થઈ જતાં હતાં – છતાં પણ એ મોજાંને આશા હતી – શ્રદ્ધા હતી કે ‘કરતાં જાળ કરોળિયો’ વારંવાર જઈશું – ...Read More