My first love by Patel Kanu in Gujarati Short Stories PDF

મારો પહેલો પ્રેમ

by Patel Kanu in Gujarati Short Stories

ખળ ખળ નદીના નિર્મળ નીરનું સંગીત રેલાઈ રહ્યું હતું. પક્ષીઓ નો કલરવ એની મધુરતામાં વધારો કરતું હતું. સૂર્ય ક્ષિતિજની બાહોમાં છુપાઈ જવા માટે દોડી રહ્યો હતો. સંધ્યાની લાલી આકાશના કલરવ પર રંગોળી દોરી રહી હતી. નદીના નીરને બાથમાં ભરીને ...Read More