શંકાનું ભૂત – દિવ્યેશ ત્રિવેદી

by Smita Trivedi in Gujarati Humour stories

બપોરે અઢી વાગ્યા હતા. ઓફીસમાં રિસેસ તો ક્યારની પડી ગઈ હતી. એક – બે – જણા તો આવીને સહી કરીને કામે નીકળી ગયા હતા. બે-ચાર જણા બહાર ચા પીવા ગયા હતા. એક સજ્જન ખુરશી પર પગ ચડાવીને ઝોકે ચડયા ...Read More