વીતેલી ક્ષણોનું પુનરાગમન – દિવ્યેશ ત્રિવેદી

by Smita Trivedi in Gujarati Social Stories

રાતના લગભગ અઢી વાગવા આવ્યા હતા મંદાબહેનની આંખમાં ઊંઘ નહોતી. ક્યારનાં એ પાસાં ઘસતાં હતાં. એમના પતિ સુધીર દેસાઈનાં નસકોરાં બોલતાં હતાં. આજે પહેલી વાર એવું બન્યું હતું કે સુધીરભાઈ ઘસઘસાટ ઊંઘતા હોય અને મંદાબહેન હજુ જાગતાં હોય. બાકી ...Read More