પ્રેમકહાની સને 2100 ની :- ચાહતથી જુનુન સુધી - 3

by Jainish Dudhat JD Matrubharti Verified in Gujarati Love Stories

શિવિકાની વાત માનીને વૈભવ પેહલા બ્રેકફાસ્ટ કરવા માટે માની જાય છે. એક તરફ વૈભવ પોતાનો બ્રેકફાસ્ટ કરતો હતો અને બીજી તરફ શિવિકા વૈભવના રીપોર્ટને જૂના રીપોર્ટ સાથે સરખાવી રહી હતી અને આ બધી પ્રોસેસ વૈભવને દેખાય એટલા માટે શિવિકાએ ...Read More