ઝટપટ બનતો સ્વાદિષ્ટ ગાજર નો હલવો -એક નવી રીતે

by Vijay vaghani in Gujarati Cooking Recipe

શિયાળાની ઋતુ હોય ને નવી નવી વાનગી ખાવા મળી જાય તો મોજ પડી જાય ને?તમે શિયાળામાં ઉધિયું, ખજૂરપાક, મગની દાળ નો શીરો તેમજ અડદિયા તો ખાધા જ હશે, તથા ગાજર નો હલવો પણ ખાધો હશે. આજે અમે તમારી સમક્ષ ...Read More