વિસરાયેલી સાંજે Pinal Chavda દ્વારા Moral Stories માં ગુજરાતી પીડીએફ

Forgotten evening book and story is written by Pinal Chavda in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Forgotten evening is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

વિસરાયેલી સાંજે

by Pinal Chavda in Gujarati Moral Stories

મૌનમાં ચૈતન્યનો નાદ શોધતા શીખી લીધું.. તુટેલ‍ાં હ્રદયનાં ટુકડાઓને કવિતાઓમાં વણતાં શીખી લીધું.. વિસરાયેલ‍ાં સપન‍ઓને ધુમ્રની સેરોમાં ઉડાવતા શીખી લીધું... કોશિશ તો કેટલીય કરી હશે અા જીંદગીએ મને હરાવવાની પણ સવાલ વટનો હતો... મે જીરવાતાં દુ:ખોમાં હસતા શીખી લીધું... ...Read More