વણનોંધાયેલ ગુન્હો ભાગ-૨

by Tapan Oza in Gujarati Social Stories

વણનોંધાયેલ ગુન્હો ભાગ-૨ આપણા દેશમાં જ્યારે રાજાશાહી હતી ત્યારથી આ વાતની શરૂઆત કરીએ. રાજા રજવાડાઓ તો રાજ કરીને જતા રહ્યા. પરંતું રાજા રજવાડાઓએ તેમના વારસો માટે જે સંપત્તિઓ વસાવી હોય તે સંપત્તિઓનું શું? કહેવાય છે કે “ખાલી હાથ ...Read More