હૃદયની વ્યથા - એક રક્ત ભીની પ્રણય કથા - 2

by Prashant Vaghani in Gujarati Novel Episodes

અનિલ થોડી વાર ચોકી ગયો પછી બોલ્યો.."હા હું ઓળખું છું તેને" તરત જ પેલો અજાણ્યો વ્યક્તિ બોલ્યો.. "તો જલ્દીથી જુના RTO પાસે આવી જાવ આ બહેન અને તેની સાથે જે ભાઈ હતા તેનું એક્સીડેન્ટ થયું છે, અને તેને અમે ...Read More