Godhar Wado by Gor Dimpal Manish in Gujarati Short Stories PDF

ગોધર વાડો

by Gor Dimpal Manish in Gujarati Short Stories

કરછ એકસપ્રેસ ટ્રેન ભુજ ના છેલ્લા સ્ટેશને આવી પહોંચી હતી. કારતક માસની આછી ગુલાબી ઠંડી કાન્તિભાઇ ને હંમેશ ગમતી. હવે તો ઘર ની બધી જવાબદારી તેમના દીકરાઓએ લઇ લીધી હતી.દિવાળી ની ટૂંકી રજા માં તે હંમેશ કચ્છ આવતાં. પણ ...Read More