Patlani by Payal Sangani in Gujarati Social Stories PDF

પટલાણી

by Payal Sangani in Gujarati Social Stories

કાળ ઝાળ ગરમી વરસી રહી હતી. પ્રવાસે જવાનું નક્કી કર્યું. વિચાર્યું કે શિમલા મનાલી જ જઈ આવી. આવી ગરમી ની થોડી ટાઢક વળશે. ઘણા સમય થી ઠંડા પ્રદેશો વિષે સર્ચ કરી રહેલી આંખો થાકી ગઈ. આંખો ને બંધ કરી ...Read More