લીલો ઉજાસ - પ્રકરણ -૧૭ – લગ્નની પહેલી રાત! – દિવ્યેશ ત્રિવેદી

by Smita Trivedi Matrubharti Verified in Gujarati Novel Episodes

તકિયાના સફેદ કવર પર મનીષાની આંખો જડાઈ ગઈ. એ તકિયાના કવર પર આછા ગુલાબી રંગની લિપસ્ટિક વડે ઉદયે લખેલા શબ્દો ધીમે ધીમે ઊપસી આવ્યા. “આઈ લવ યુ, મનીષા." પછી તરત દરિયાના મોજાં ઊછળવાનો અવાજ ચિતરાઈ ગયો. પલંગ પાસેની બારીમાંથી ...Read More