હમદર્દ..... તારા પ્રેમ થકી... - 12 - અવાચક દૃશ્યો

by Farm Matrubharti Verified in Gujarati Love Stories

શાદીની પ્રથમ રાત્રિએ ઝાકીર નિદા ને એકલી મૂકી સ્વરા ને વાત જણાવવા આતુર અને અધુરો થઈ ગયો. પોતે ગમે તે ભોગે હવે મારા સાથે વાત કરવા ઈચ્છતો હતો અને તે પણ સમયનો કોઈપણ બગાડ કર્યા વગર... સ્વરા પરિવાર સાથે ...Read More