એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૪

by Priyanka Patel in Gujarati Motivational Stories

સલોનીએ દેવને ફોન કર્યો.પણ દેવ પોતાનો ફોન ચાર્જ કરવા મૂકીને બહાર હોલમાં ટીવી જોતો હતો એટલે એને સલોનીના ફોનની ખબર રહેતી ન હતી.ટીવી જોતા જોતા દેવ સોફા પર જ સુઈ ગયો હતો.સવારે ઉઠીને કોલેજ જવા તૈયાર થઈ ફોનમાં ખીસામાં ...Read More