કૉલેજ કેમ્પસ - 10 - (એક દિલચસ્પ પ્રેમકથા)

by Jasmina Shah Matrubharti Verified in Gujarati Love Stories

સાન્વી વેદાંશને બેંગલોર ન જવા અને અમદાવાદમાં જ સેટ થવા સમજાવે છે. હવે આગળ.... અમદાવાદની 'ડાઉન-ટાઉન' હોટલમાં વેદાંશે આજે સાંજે પાર્ટી એરેન્જ કરી હતી. બધા જ ફ્રેન્ડસ પાર્ટી એન્જોય કરી રહ્યા હતા, પણ સાન્વી મૂડમાં ન હતી. પણ હવે ...Read More