પ્રિયતમને પત્ર Bhanuben Prajapati દ્વારા Love Stories માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Love Stories Books પ્રિયતમને પત્ર Letter to darling book and story is written by Bhanuben Prajapati in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Letter to darling is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પ્રિયતમને પત્ર by Bhanuben Prajapati in Gujarati Love Stories 2.3k 3.4k નામ : દિલમાં વસેલ દિલદાર તારીખ: તું તારી રીતે નક્કી કરી લેજે સરનામુંઃ અજનબી ગલી શીર્ષક: પ્રેમની યાદ પ્રિય સાગર, "યાદ આવતા લઈને બેસી કાગળ,બોલપેન લખી રહી એક પ્યારથી પ્રેમપત્ર પ્રિયતમને." પ્રિય ...Read More પર્વતની ગિરિમાળામાં રહીને તને યાદ કરી રહી છું. આજુબાજુમાં સુંદર હરિયાળું વાતાવરણ છે. એક સરસ મજાની નદી વહી રહી છે. પક્ષીઓનો કલરવ તારી યાદ અપાવી રહ્યા છે. વનરાઈ માં જાણે કે કંઇ જીવ પુરાયો હોય એવી અનુભૂતિ થાય છે. મારી હાથમાં પ્રેમભરી પેનને કાગળ છે અને આજે તને દિલથી એક પત્ર લખી રહી છું. પ્રિય કેવા દિવસો આવી ગયા કે તું આજે મારાથી દૂર છે. Read Less Read Full Story Download on Mobile પ્રિયતમને પત્ર More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything