એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૭

by Priyanka Patel Matrubharti Verified in Gujarati Motivational Stories

તો આપણે આગળ જોયું એમ કોલેજથી ઘરે જતાં નિત્યાને આઇસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ તેથી આઇસ્ક્રીમ પાર્લરની સામેની બાજું કાર પાર્ક કરી અને નિત્યાને કારમાં જ બેસી રહેવાનું કહી દેવ પોતે આઇસ્ક્રીમ લેવા ગયો.થોડી વાર પછી દેવ જ્યારે આઈસ્ક્રીમ લઈને ...Read More