Nehdo - 13 by Ashoksinh Tank in Gujarati Novel Episodes PDF

નેહડો ( The heart of Gir ) - 13

by Ashoksinh Tank Matrubharti Verified in Gujarati Novel Episodes

ગેલાએ થોરનાં ઢુંવાની આડે જોયું તો ડાલામથ્થો હાવજ એદણ્યની માથે ચડી ગયો હતો. પાછળથી માથે ચડી ગયેલા હાવજે એદણ્યની કરોડરજ્જુમાં તેના ત્રણ ઇંચનાં ધરોબા ખીલા જેવા દાંત ઘુસાડી દીધા હતા. સિંહણ આગળની તરફ એદણ્યનાં લઢીએ ચોટી ગઈ હતી. સિંહણે ...Read More