પ્રેમસ્થળ - એક નવું પાનું - 1

by Rahi in Gujarati Novel Episodes

સવાર ની સાંજ થવા આવી પણ એના કોઈ સમાચાર આવ્યા નહી , પરંતુ અચાનક " કોઈ ઘરે છે? " આવો અવાજ સંભળાયો અને હું સફાળો બેઠો થયો ત્યાં તો મારો બાળપણ નો ભેરુ દેખાયો હું જરાક વાળ ને ...Read More