તારી ધૂનમાં.... - 20 - નર્વસ....

by Writer Shuchi Matrubharti Verified in Gujarati Love Stories

40 દિવસ બાદરવિવાર ઉન્નતિ : હેલ્લો.... ક્રિષ્ના : દરવાજો ખોલ.... ઉન્નતિ : તમે.... ક્રિષ્ના : તું દરવાજો ખોલ.... કહી ક્રિષ્ના ફોન મૂકી દે છે. ઉન્નતિ દરવાજો ખોલે છે. ક્રિષ્ના : ચાલ, નીચે.... તે ઉન્નતિ નો હાથ પકડતા કહે છે. ...Read More