પ્રેમ ક્ષિતિજ - ભાગ-૬

by Setu Matrubharti Verified in Gujarati Fiction Stories

યુવાન શ્યામાને જોઈને સુધબુધ ખોઈ બેઠો, એના યૌવનનું તેજ એના પર એવું છવાઈ ગયું કે એને અફસોસ થવા લાગ્યો કે ક્યાં લેપટોપમાં માથું નાખીને બેઠો હતો ક્યારનો? એને એ અજાણ છોકરી વિશે જાણવાની ખેવાના થઈ એ આગળ બેઠેલા મગજમારી ...Read More