ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૦૩

by Jeet Gajjar Matrubharti Verified in Gujarati Novel Episodes

વિરેન્દ્રસિંહ અચાનક મહેલ થી ક્યાંક ચાલ્યા ગયા હતા. ક્યાં ગયા હશે તે ચિંતામાં જીતસિંહ કાવ્યા ને કહે છે.કાવ્યા તારી દિવ્ય દ્રષ્ટિ થી નજર કરી ને જો..મોટાભાઈ અત્યારે ક્યાં છે અને શું કરી રહ્યા છે. કાવ્યા પોતાની દિવ્ય દ્રષ્ટિ થી ...Read More