છુન્દો અને મુરમ્બો

by Ashish Matrubharti Verified in Gujarati Social Stories

છુંદો અને મુરબ્બો - આ બન્નેમાં શું ફેર ??આપણે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કેરીની સિઝન શરૂ થાય એટલે ખાટા અને મીઠા (ગળ્યા) એમ બે પ્રકારના અથાણા બને. મોટા ભાગના અથાણામાં કેરીનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગ તો થતો જ હોય છે એટલે ...Read More