એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૫

by Priyanka Patel Matrubharti Verified in Gujarati Motivational Stories

રાતભરના સફર બાદ બીજા દિવસે પઠાણકોટ પહોંચી બધાએ ચા-નાસ્તો કર્યો અને ફ્રેશ થઈને પોતપોતાની બેગ્સ વોલ્વોમાં મૂકી.હવે બધા જેની રાહ જોઈ રહ્યા હતા ત્યાં જવાની બસ થોડી જ વાર હતી.પઠાણકોટ પંજાબનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું શહેર છે.પઠાણકોટમાં બજારમાં ફરતા ...Read More