ઉજાસ ઓલવાયો Kanubhai Patel દ્વારા Motivational Stories માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Motivational Stories Books ઉજાસ ઓલવાયો Ujas olvayo book and story is written by Kanubhai Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ujas olvayo is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ઉજાસ ઓલવાયો by Kanubhai Patel in Gujarati Motivational Stories 988 3k IPL ની મોસમ ચાલી રહી છે ત્યારે દરેક યુવાન માટે પથદર્શક એવી મારી કલમે લખાયેલી વાર્તા અચુક વાંચો તેમજ શેર પણ કરો...... કોઈના પરિવારના ચિરાગને બુઝાતો અટકાવો.... "એક પરિવારનો ચિરાગ તો બુઝાતો અટક્યો પરંતુ બીજા પરિવારનો ઉજાસ હંમેશને માટે ...Read Moreગયો......." કીચુંડ...... અવાજ સાથે ખડકીનો દરવાજો ખુલ્યો. ચિરાગનો પ્રવેશ થયો. મોડીરાત્રે ઘરે આવવાનો સિલસિલો જ્યારથી IPL ની મેચ શરૂ થઈ ત્યારથી ચાલુ થઈ ગયો હતો. થાકમય પરિસ્થિતિમાં ખાટલામાં આડા પડેલા સુકેતુભાઈએ એકના એક દીકરા ચિરાગની આવવાની નોંધ લીધી. સામાન્ય રીતે મોડી રાત્રે દિકરો ઘેર આવે ત્યારે ચિંતા થાય, જ્યારે આજે રોજ કરતા વહેલા આવેલા દિકરાએ પિતાને ચિંતા કરતા કરી દીધા. Read Less Read Full Story Download on Mobile ઉજાસ ઓલવાયો More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything