એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૮

by Priyanka Patel Matrubharti Verified in Gujarati Motivational Stories

દેવને નિત્યા સાથે સેલ્ફી લેવી હતી પણ નિત્યાએ દેવને ના કહ્યું તેથી દેવ ગુસ્સે થઈને,"હવે મારી સાથે ના બોલતી"કહીને ત્યાંથી નીકળી ગયો.નિત્યાને ચીડવવા માટે દેવ જાણી જોઈને સલોની અને શ્રેયા પાસે વધુ રહેવા લાગ્યો.એ જાણવા માંગતો હતો કે નિત્યા ...Read More