એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૫૧

by Priyanka Patel Matrubharti Verified in Gujarati Motivational Stories

નકુલ,માનુજ અને દિપાલી સલોનીને લઈને ત્યાંથી દૂર વોલ્વો તરફ ચાલ્યા ગયા.શ્રેયા ત્યાં ઉભી હતી પણ આજનું નિત્યાનું મહાકાલીનું રૂપ જોઈને એ પણ ત્યાંથી જતી રહી.દેવ નિત્યાને લઈને એક બાજુ કોફીશોપમાં ગાર્ડન જેવો એરિયા હતો ત્યાં ગયો. "નિત્યા શાંત થઈ ...Read More