પ્રેમ ક્ષિતિજ - ભાગ -૩૧

by Setu Matrubharti Verified in Gujarati Novel Episodes

શ્યામા બધાને મળીને આખા દિવસની થાકીપાકી એના રૂમમાં ગઈ, આમ એનો એનો રૂમ કહી શકાય પરંતુ એના ભેગા સૌ રહે, ઘરના બધા બાળકોને પહેલાથી રહેવા માટે એક મોટો હોલ જેવો ઓરડો બનાવી આપવામાં આવ્યો હતો, બચપણથી અહી જ રહેવા ...Read More