પ્રેમ ક્ષિતિજ - ભાગ -૩૩

by Setu Matrubharti Verified in Gujarati Novel Episodes

શ્રેણિકની આંખોનો ઊંઘ અમરાપર આવીને અટકી ગઈ હતી તો શ્યામાની ઊંઘ પણ જાણે શ્રેણિકના ખ્યાલોમાં ખોવાઈ ગઈ હતી, સવાર થતાંની સાથે દાદાને જવાબ આપવા માટે શ્યામા મનોમન તૈયારી કરી રહી હતી, જો દાદા એને જવાબ માટે મોકો જ નહિ ...Read More