Nehdo - 55 by Ashoksinh Tank in Gujarati Novel Episodes PDF

નેહડો ( The heart of Gir ) - 55

by Ashoksinh Tank Matrubharti Verified in Gujarati Novel Episodes

રાધી હજી પણ હસી રહી હતી. તે પોતાનું હસવાનું માંડ માંડ રોકી શકી. પછી કનાને કહ્યું, "કાઠીયાવાડી તું હાવ બોઘો સો. આવડો હાંઢિયાને મીઠું દે એવડો થ્યો તોય પાછો કે સે આહુડા પીયને ઈંડા દે." આટલું બોલી રાધી ફરી ...Read More