TAlash - 2 - 16 by Bhayani Alkesh in Gujarati Fiction Stories PDF

તલાશ 2 - ભાગ 16

by Bhayani Alkesh Matrubharti Verified in Gujarati Fiction Stories

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. સાંસદશ્રીના ઘરે પાર્ટીનો માહોલ જામ્યો હતો. ખાસ આમંત્રિતોનેબોલાવવામાં આવ્યા હતા. એમના બંગલાની બહાર પાર્કિંગમાં ડ્રાઈવરનુંઝુંડ જમા થયું હતું. ...Read More