Savior by Alpa Bhatt Purohit in Gujarati Anything PDF

ઉદ્ધારક

by Alpa Bhatt Purohit Matrubharti Verified in Gujarati Anything

સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિતતારીખ : 14-06-2022રેખલી બરાબરની હાંફતી હતી. માથે તપતો વૈશાખનો સૂરજ ને નીચે ધગધગતી રેતી, ઉઘાડાં તળિયાં રેતીએ ચંપાતાં હતાં, બાવડાં હવે માથે ઈંટોનું આ તગારૂં ઊંચકી બરાબરનાં ભરાઈ આવ્યાં હતાં, હોઠ પાણીની તરસે સૂકાયાં હતાં ...Read More