કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 35

by Jasmina Shah Matrubharti Verified in Gujarati Love Stories

પરી સાવર બાથ લઈને પોતાના લાંબા કાળા વાળની મીઠી વાછ્રોટ કવિશા ઉપર ઉડાડતી ઉડાડતી વોશરૂમમાંથી બહાર આવે છે અને હસતાં હસતાં બોલે છે, " મોમ, આનું કંઈ થાય તેમ નથી આ જેવી છે તેવી જ રહેશે અને એને એનું ...Read More