Ajukt - 2 by Maheshkumar in Gujarati Thriller PDF

અજુક્ત (ભાગ ૨)

by Maheshkumar in Gujarati Thriller

ઇન્સ્પેકટર ચૌધરીએ પોતાની જાતને તરત સંભાળી લીધી. ત્યાં સુધી દૂર ઉભેલામાંથી અમુક લોકો પોલીસ ટુકડીની પાસે આવી ગયા હતા. ઇન્સ્પેકટરે સુટકેસમાં રહેલી પોલીથીનમાં નજર નાંખી. વાદળી શર્ટમાં કોણીથી હથેળી સુધીનો હાથ વીંટીને મુકેલો હતો. ડાભીને બીજી પોલીથીનની બેગ ખોલવાનો ...Read More