કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 37

by Jasmina Shah Matrubharti Verified in Gujarati Love Stories

" કૉલેજ કેમ્પસ "ભાગ-37કવિશા બોલી રહી હતી અને ક્લાસના બધાજ સ્ટુડન્ટ્સ સાંભળી રહ્યા હતા, " સ્કુલમાં મારી સાથે એક છોકરી ભણતી હતી તેને પગે થોડી તકલીફ હતી, એ દિવસે અમે સ્કુલના સમય કરતાં થોડા વહેલા જ છૂટી ગયા હતા ...Read More