આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 7

by Chapara Bhavna Matrubharti Verified in Gujarati Fiction Stories

"મમ્મી હું જાઉં છું." સ્કૂલ શૂઝ પહેરતા પહેરતા હું બોલી." હજુ તો પોણા પાંચ જ થયા છે. કેટલું અંધારું છે! તારા પપ્પાને જગાડ મૂકી જાય." રોજ રોજના બળાત્કાર અને અપરણ ના સમાચાર સાંભળતી મમ્મી ચિંતાનાં સ્વરમાં બોલી." પપ્પા તો ...Read More