talash 2 - 28 by Bhayani Alkesh in Gujarati Fiction Stories PDF

 તલાશ - 2 ભાગ 28

by Bhayani Alkesh Matrubharti Verified in Gujarati Fiction Stories

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. સ્નેહાએ પોતાના શરીરના ભારે કળતરને અવગણીને ઓલી અજનબી સ્ત્રી પર છલાંગ લગાવી. એણેવિચાર્યું કે હમણાં હું આને પાડી દઈશ. ...Read More