એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧

by Priyanka Patel Matrubharti Verified in Gujarati Motivational Stories

અત્યાર સુધીના ભાગમાં તમે નિત્યાની સમજદારી અને સહનશક્તિ,દેવનો ઇમોશનલ અને મજાકીઓ સ્વભાવ,માનુજનો લાગણીશીલ સ્વભાવ,દિપાલીની સરળતા,સલોનીની બેરુખી,નકુલનો અંદાજ,શ્રેયાની ચાલાકી,જીતુભાઈનો વ્હાલસોયો સ્વભાવ તો કામિનીબેન,જશોદાબેન,જ્યોતિબેન અને મિસિસ મહેતાની એમના સંતાનો પ્રત્યેની મમતા,સ્મિતાની ઉદારતા,કાવ્યાની માસૂમિયત,પંકજકુમારનો આદર્શ સ્વભાવ,મોહનકાકા અને મણીકાકાની એમના કામ પ્રત્યેની ઈમાનદારી ...Read More