એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨

by Priyanka Patel Matrubharti Verified in Gujarati Motivational Stories

એક ૪૨ વર્ષનો ટોલ-હેન્ડસમ માણસ હોટલમાંથી બહાર નીકળી રહ્યો હતો.એને હાથમાં ફોસીલની ઘડિયાળ પહેરેલી હતી.બ્રાન્ડેડ ગોગલ્સ પહેર્યા હતા.શૂટ-બુટ અને જીન્સમાં એ માણસ ડેસિંગ લાગી રહ્યો હતો.આજુબાજુમાં મીડિયા અને જવાન છોકરીઓની સાથે સાથે છોકરાઓ પણ એમને મળવા માટે,એમની સાથે હાથ ...Read More