એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૫

by Priyanka Patel Matrubharti Verified in Gujarati Motivational Stories

કાવ્યા નિત્યાના રૂમમાં બુક લેવા માટે ગઈ.ટેબલ પર બુક પડી હતી.બુક પર ડાયરી પડી હતી.કાવ્યાએ બુક લેવા માટે ડાયરી હાથમાં લીધી તરત જ ડાયરીમાંથી છુટા પડેલા પત્તા નીચે પડ્યા.કાવ્યા નીચે પડેલા પત્તા ભેગા કરવા લાગી.એમાંથી એક પત્તુ હાથમાં લઈ ...Read More