પ્રેમ ક્ષિતિજ - ભાગ -૫૩

by Setu Matrubharti Verified in Gujarati Fiction Stories

ઘરમાં ધમાલ મચી હતી, લગ્નના માત્ર ચાર દિવસ બાકી, મહેમાનો આવવાના ચાલુ થઈ ગયા, શ્રેણિક અને શ્યામા અમદાવાદ ગયા હતા, સુતરીયા પરિવારને લેવા માટે, એરપોર્ટથી નીકળી ગયા હતા એટલે છ કલાકમાં અમરાપર બધાય આવી જશે!શ્યામાએ ઘરમાં બધાને મદદ કરવા ...Read More