Nehdo - 67 by Ashoksinh Tank in Gujarati Fiction Stories PDF

નેહડો ( The heart of Gir ) - 67

by Ashoksinh Tank Matrubharti Verified in Gujarati Fiction Stories

જામલાને કુંઢીએ શિંગડે ચડાવ્યો ત્યારે કુંઢીના શિંગડાની અણી જામલાની જાંઘમાં વાગી ગઈ હતી. જેવો જામલો નીચે પડ્યો ત્યાં ભેંસોનું ટોળું તેને માથા મારીને ગુંદવા લાગ્યું. આ ઘમાસણ ચાલતું હતું ત્યાં ગોવાળિયા પહોંચી ગયા. ગોવાળિયાઓએ ભુરાઈ થયેલી ભેંસોને લાકડીઓ ફટકારી ...Read More