એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૬

by Priyanka Patel Matrubharti Verified in Gujarati Motivational Stories

દેવ ગુસ્સામાં ઉભો થયો અને નિત્યાને બંને હાથથી પકડીને બોલ્યો,"કાલનું વાગ્યું છે તને.તારે મને જણાવવું જરૂરી ન લાગ્યું.હું તારી જેમ કહ્યા વગર નથી સમજી શકતો.એટલો સમજદાર નથી હું.આખો દિવસ કામ કામને કામ.બધાનું ધ્યાન રાખે છે બસ પોતાનું જ ભૂલી ...Read More