એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૯

by Priyanka Patel Matrubharti Verified in Gujarati Motivational Stories

રાતે દેવ ઘરે આવ્યો.નિત્યા,કાવ્યા અને જસુબેન ડિનર કરવા બેસ્યા હતા.દેવ આવીને સીધો જ બેગ સોફામાં મૂકીને ડાઈનિંગટેબલ પર પોતાની ચેરમાં બેસી ગયો.દેવ ત્યાં બેસ્યો ત્યારે નિત્યા કંઈક લેવા માટે રસોડામાં ગઈ હતી.પણ કાવ્યા અને જસુબેન ત્યાં જ હતા.એ બંને ...Read More