Dashavatar - 25 by Vicky Trivedi in Gujarati Fiction Stories PDF

દશાવતાર - પ્રકરણ 25

by Vicky Trivedi Matrubharti Verified in Gujarati Fiction Stories

આગગાડી એક રાક્ષસી ઇમારત સામે વિશાળ મેદાનમાં ઊભી રહી. એ ઇમારતનું બાંધકામ અલગ શૈલીનું હતું. તેની દીવાલો પથ્થરના મોટા મોટા ચોસલા ચણીને તૈયાર કરેલી હતી. તેની બારીઓ અને દરવાજા કમાન આકારના હતા. કમાન આકારના વક્રભાગ પર પથ્થરમાં કોતરણી કરી ...Read More