આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 22

by Chapara Bhavna Matrubharti Verified in Gujarati Fiction Stories

*.........*.........*.........*.........*" આ તારાં માટે.." આકાશે એક ગીફ્ટ બોક્સ આભા ને આપતાં કહ્યું." આકાશ, આપણે પહેલાં જ નક્કી કર્યું છે કે આ લગ્ન હું ફક્ત આકૃતિ માટે કરી રહી છું. તો પછી આ બધું શા માટે??" આભા ગુસ્સે થતા બોલી." ...Read More