લલચાયલો પ્રેમ

by Krishna Matrubharti Verified in Gujarati Short Stories

મીનુ, એક સાધારણ કુટુંબથી આવતી, પણ મહત્વકાંક્ષી, મહેનતુ, અને ધૈર્યવાન યુવતી. જય એક સધ્ધર પરિવારથી આવતો, થોડો બગડેલો, યુવક હતો. મીનુ જે સરકારી સ્કૂલે ગણિતની શિક્ષક હતી, આજ જય નું ટ્રાન્સફર એજ સ્કૂલનાં પ્રિન્સિપલ તરીકે થયો હતો. પ્રથમ દિવસનાં ...Read More