PAV RAGDO by Vijay Ramesh Bhai Vaghani in Gujarati Cooking Recipe PDF

પાવ રગડો

by Vijay Ramesh Bhai Vaghani in Gujarati Cooking Recipe

શિયાળાની કડકડતી ઠંડીમાં બનાવો ગરમા ગરમ પાવ રગડો.ઘણા બધા ભારતીય નાસ્તા અને વિવિધ પ્રકારની ભારતીય ચાટ રગડાની સાથે બહુ જ સરળતાથી બનાવી શકાય છે. રગડા પેટીસ, રગડા સમોસા અને રગડા કટલેસની ચાટ બનાવવા માટે સૂકા લીલા/સફેદ વટાણા માંથી બનેલો ...Read More