નમક પારા (ખારા શક્કરપારા) રેસીપી

by Vijay Ramesh Bhai Vaghani in Gujarati Cooking Recipe

નમક પારા (ખારા) એક લોકપ્રિય નમકીન નાસ્તો છે જે દિવાળી, હોળી, દશેરા, વગેરે તહેવારો દરમિયાન ખાસ પ્રસંગે બનાવવામાં આવે છે. તેને પરંપરાગત રીતે બનાવવા માટે માત્ર મેંદો, સોજી, ઘી અને મીઠું જ જોઈએ. આ રેસીપીમાં અમે બદલાવ માટે લસણ ...Read More